ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત મોરબીની અણિયારી ચોકડી પાસેથી 10 પાડાને કતલખાને લઈ જતાં વાહન સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડાયા મોરબી મહાપાલિકામાં બ્રહ્મસમાજના નવનિયુક્ત ચેરમેન-વાઇસ ચેરમેનનું પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કરાયું સન્માન ટંકારામાં ૧૧ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબીમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી મોટા દહીસરા ખાતે કરાશે: કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબી જિલ્લામાં વરસાદ દરમ્યાન મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને મંત્રી-ધારાસભ્યની હાજરીમાં સહાયના ચેક અર્પણ રહસ્ય અકબંધ: મોરબીના વીરપરડા ગામ પાસે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન હોવા છતાં કુવાનું પાણી હવે શાંત મોરબી નજીક બંધ પડેલા સિરામિક કારખાનામાંથી સીઆઇડીની ટીમે 840 બોરી યુરિયા ખાતરનો જથ્થો ઝડપી લીધો: તપાસ શરૂ
Breaking news
Morbi Today

વાંકાનેરની મુમના શેરીમાં પરિણીતાએ ગળાફાંસો ખાઇને કર્યો આપઘાત


SHARE







વાંકાનેરની મુમના શેરીમાં પરિણીતાએ ગળાફાંસો ખાઇને કર્યો આપઘાત

વાંકાનેરમાં આવેલ મુમના શેરીની અંદર રહેતી પરિણીતાએ પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જે બનાવની મૃતકના સસરાએ પોલીસને જાણ કરતાં પોલીસે આ બનાવની નોંધ કરી મૃતક મહિલાના મૃતદેહને પીએમ માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે

બનાવની જાણવા મળતી તો મને વાંકાનેર શહેરમાં આવેલ મુમના શેરીની અંદર રહેતા મહંમદઅસ્લમ વડાલીયાના પત્ની નીષાબેન (ઉંમર ૩૦) એ પોતાના ઘરની અંદર દુપટ્ટા વડે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને આ બનાવની મૃતક મહિલાના સસરા રહિમભાઈ વડાલીયાએ પોલીસને ફોન કરીને જાણ કરી હતી અને તેમણે જણાવ્યું હતું કે તેમના પુત્રવધુએ ઘરમાં હૂક સાથે દુપટ્ટો બાંધીને આપઘાત કરી લીધેલ છે જેથી કરીને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતક મહિલાના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મૃતક મહિલાનો લગ્નગાળો આઠ વર્ષનો છે અને કયા કારણોસર મહિલાએ આપઘાત કરે છે તે દિશામાં હાલમાં વાંકાનેર સીટી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે






Latest News