મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

હળવદના ચરાડવા ગામે વિહિપ-બજરંગદળ દ્વારા શૌર્ય સંચલન યોજાયું


SHARE









હળવદના ચરાડવા ગામે વિહિપ-બજરંગદળ દ્વારા શૌર્ય સંચલન યોજાયું

હળવદ તાલુકાનાં ચરાડવા ગામ ખાતે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળ હળવદ પ્રખંડ દ્વારા બે દિવસ પહેલા શૌર્ય સંચલનનુ આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ખુબ મોટી સંખ્યામાં બજરંગદળના કાર્યકર્તા સહભાગી બન્યા હતા અને આ તકે ચરાડવા ગામે આવેલ રાજબાઈ માતાજીનાં મંદિરેથી શૌર્ય સંચલન શરૂ કરવામાં આવ્યું હતું અને ચરાડવાના મુખ્ય માર્ગો ઉપર ફરીને આ શૌર્ય સંચલનને રાજબાઈ માતાજીનાં મંદિરે પુરૂ કરવામાં આવ્યું હતું.




Latest News