માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને ફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ
Breaking news
Morbi Today

બ્રહ્મ સમાજનું ગૌરવ: મોરબીના રક્ષિત ભરતભાઇ પંડ્યાએ સીએની પરીક્ષા પાસ કરી


SHARE









બ્રહ્મ સમાજનું ગૌરવ: મોરબીના રક્ષિત ભરતભાઇ પંડ્યાએ સીએની પરીક્ષા પાસ કરી

કદમ અસ્થિર હોય એને કદી રસ્તો જડતો નથી, અડગ મનનાં મુસાફિરને હિમાલય પણ નડતો નથી આ પંક્તિને સાર્થક કરી છે મોરબીમાં રહેતા રક્ષિત ભરતભાઇ પંડ્યાએ, ઘણી વિકટ પરિસ્થિતિમાં પણ અથાગ પરિશ્રમ કરીને પોતાના કુટુંબની જવાબદારી નિભાવવા સાથે સખત મહેનત કરીને સફળતાના શિખરો આ યુવાને સર કર્યા છે અને મોરબીના વતની ભરતભાઈ મનસુખલાલ પંડયા અને પ્રફુલાબેન ભરતભાઈ પંડયાના દીકરા રક્ષિત ભરતભાઇ પંડ્યાએ હાલમાં જ લેવાયેલ સીએ ફાઇનલ પરીક્ષામાં ખૂબ જ સારા માર્ક મેળવીને સીએની પદવી મેળવેલ છે. જે પરિવાર અને સમગ્ર બ્રહ્મ સમાજ માટે ગૌરવની વાત છે.




Latest News