મોરબી જિલ્લા કોંગ્રેસની કારોબારી બેઠકમાં હોદેદારોને કામે લાગવા અલ્ટિમેટમ!: કાલથી જનજાગરણ અભિયાન શરૂ
મોરબી જિલ્લાના કોળી સમાજના આગેવાનોએ મંત્રી દેવાભાઈ માલમનું સન્માન કર્યું
SHARE
મોરબી જિલ્લાના કોળી સમાજના આગેવાનોએ મંત્રી દેવાભાઈ માલમનું સન્માન કર્યું
મોરબી જીલ્લાની મુલાકાતે આવેલા ગુજરાત સરકારના મંત્રી અને મોરબી જીલ્લાના પ્રભારી મંત્રી દેવાભાઈ માલમનું સકીટ હાઉસ ખાતે કોળી સમાજના આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે મોરબી જીલ્લા વકીલ મંડળના પ્રમુખ એડવોકેટ દિલીપભાઈ અગેચાણીયા, મોરબી જિલ્લાના અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ અને મોરબી નગરપાલિકાના કાઉન્સિલર સુરેશભાઈ શિરોહીયા, મોરબી કોળી સમાજના આગેવાન પ્રભુભાઇ કગથરા, મનુભાઈ ઉપાસરીયા તમામ સમાજના આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું