મોરબી જિલ્લા સમસ્ત દશનામ ગોસ્વામી સમાજનુ ગૌરવ
SHARE
મોરબી જિલ્લા સમસ્ત દશનામ ગોસ્વામી સમાજનુ ગૌરવ
ખેલ મહાકુંભમાં મોરબી ખાતે ટેબલ ટેનિસટુર્નામેન્ટ નયુએરા સ્કૂલ ખાતે યોજાયેલ હતી તેમા મોરબી જિલ્લામાં સીગંલસ માં મિહિરગીરી કે. ગોસાઈએ ભાગ લીધેલ હતો અને તેમાં પ્રથમ ક્રમે વિજેતા થયેલ છે અને અત્યાર સુધીમાં તે 11 વખત વિજેતા બનેલ છે. તેના જ ભાઈ દુષ્યંતગીરી કે. ગોસાઈએ તુતીય સ્થાન મળેલ છે અને આગળ ટેબલ ટેનિસ ડબ્બલસમાં મિહિરગીરી અને દુષ્યંતગીરી બંને ભાઈઓ પ્રથમ સ્થાન મેળવ્યું હતું અને ગોસ્વામી પરિવાર તેમજ મોરબી જિલ્લા સમસ્ત દશનામ ગોસ્વામી સમાજનું ગૌરવ વધારેલ છે તેમજ આગળ વધીને બંને ભાઈઓ રાજ્ય લેવલે મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે અને વધુ પ્રગતિ કરે તેમજ મોરબી સમસ્ત ગોસ્વામી સમાજ જ્ઞાતિ ટ્રસ્ટી મંડળનું ગૌરવ વધારે તેવી પ્રમુખ ગુલાબગીરી ગોસ્વામીએ શુભેચ્છા પાઠવેલ છે.