મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ની તાલુકા અને ઝોન કક્ષાની સ્પર્ધાઓની તારીખો જાહેર કરાઇ માળીયા (મી)ના વીર વિદરકા ગામે ગરબી ચોકમાં થયેલ દબાણનું ડિમોલેશન છેલ્લી ઘડીએ રોકવામાં આવતા અનેક તર્કવિતર્ક દેશના મુખ્ય ચૂંટણી કમિશનરને હોદા ઉપરથી હટાવવાની માંગ સાથે મોરબી જિલ્લા કોંગ્રેસ કલેક્ટર ને આવેદનપત્ર પાઠવ્યું મોરબીની કોર્ટે ચેક રીટર્ન કેસમાં ફટકારી એક વર્ષની સજા અને ડબલ રકમનો દંડ ગુજરાત-બિહાર વચ્ચે નવી અમૃત ભારત એક્સપ્રેસની ભેટ: ભુજ-બરૌની વચ્ચે અઠવાડિયામાં ત્રણ દિવસ દોડશે ટ્રેન
Breaking news
Morbi Today

મોરબીના કલેકટરના હસ્તે સંજય બાપોદરિયાનું કરાયું સન્માન


SHARE







મોરબીના કલેકટરના હસ્તે સંજય બાપોદરિયાનું કરાયું સન્માન

દર વર્ષે ૨૫ જાન્યુઆરીના દિવસને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ ઉજવણીની શરૂઆત ૨૫ જાન્યુઆરી, ૨૦૧૧થી કરવામાં આવી છે. ૨૫ જાન્યુઆરી ચૂંટણી પંચનો સ્થાપના દિવસ છે. જે અંતર્ગત મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૧૫ મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી જે.એ.પટેલ મહિલા કૉલેજમાં કરવામાં આવી હતી જેમાં ગૌશાળા પ્રાથમિક શાળા-મોરબીના શિક્ષક અને ૬૫-મોરબી વિધાનસભા મતવિસ્તાર, ભાગ નંબર- ૨૪૧ ના BLO સંજયકુમાર બાપોદરિયાનું બીએલઓ તરીકેની સેવાઓ અને અનુકરણીય કામગીરી બદલ મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર કે.બી. ઝવેરીના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.




Latest News