મોરબીની OSEM- GSEB સ્કૂલ દ્વારા યોજાયો ભવ્ય Expo Vista 2024 કાર્યક્રમ યોજાયો વોટર રોકેટ ઉડાડવામાં મોરબીની સાર્થક શાળા સમગ્ર રાજ્યમાં પ્રથમ ત્રણ ક્રમે વાંકાનેરમાં ગાળો દેવાનો ખાર રાખીને મિત્રએ જ કરી મિત્રની હત્યા: પોલીસ-પરિવારને ગુમરાહ કરવા માટે લાશને ચેકડેમમાં ફેંકી દીધી મોરબીના ટિંબડી ગામના પાટિયા પાસેથી ત્રણ ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબીના પંચાસર ગામે વાડીએ ઝેરી દવા પી યુવાને કર્યો આપઘાત મોરબી નજીક સેન્ટ્રો ગાડીમાંથી 75 બોટલ દારૂ ઝડપાયો, 1.46 લાખનો મુદામાલ કબજે: આરોપીની શોધખોળ હળવદના જુના દેવળળીયા ગામે કપાસના વાવેતરમાં ખાડો ખોદતાં બીયરના 35 ટીન નીકળ્યા: આરોપીની શોધખોળ માળીયા (મી)ના ગુલાબડી વિસ્તારમાં મીઠાના કારખાને જવા માટેના રસ્તા બાબતે સામસામે મારા મારી: બંને પક્ષેથી ફરિયાદ નોંધાઈ
Breaking news
Morbi Today

મોરબી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કિસાન શિબિર યોજાઇ


SHARE











મોરબી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કિસાન શિબિર યોજાઇ

મોરબી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે વન વિભાગ ટંકારા રેન્જ તથા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર  મોરબીના સંયુક્ત ઉપક્રમે એક કિસાન શિબિરનું આયોજન કરવામાં આવેલ હતું આ શિબિર માં હાજર રહેલ ખેડૂતોને  જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના શાકભાજી વિભાગના ડો. કે.બી. આંસોદરિયાએ ખેડૂતોને શિયાળુ પાકમાં ડુંગળી અને લસણ બાબતે માર્ગદર્શન આપ્યું હતું જ્યારે આ કેન્દ્રના વૈજ્ઞાનિક ડી.એ. સરડવાએ એગ્રો ફોરેસ્ટ્રીનું ખેતીમાં મહત્વ સમજાવ્યું હતું અને વનવિભાગના ઓફિસર સંઘાણીસામાજિક વનીકરણ યોજના અંગે ખેડૂતોને માહિતગાર કર્યા હતા આ શિબિરના અંતે આ કેન્દ્રના વડા ડો.એલ.એલ. જીવાણીએ આભાર વિધિ કરી હતી






Latest News