મોરબીની આયુષ હોસ્પિટલમાં મગજ-મણકાના ઓપરેશનનો નિ:શુલ્ક કેમ્પ યોજાશે
મોરબી જિલ્લા યુવા ભાજપ મોરચા તમામ મંડળના પ્રભારી-સહપ્રભારીની વરણી કરાઇ
SHARE









મોરબી જિલ્લા યુવા ભાજપ મોરચા તમામ મંડળના પ્રભારી-સહપ્રભારીની વરણી કરાઇ
મોરબી જિલ્લા યુવા ભાજપ મોરચાના તમામ મંડળના પ્રભારી અને સહપ્રભારીની તાજેતરમાં વરણી કરવામાં આવેલ છે જેમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, જિલ્લા સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની, ભાનુભાઈ મેતા તેમજ જિલ્લા ભાજપના પદાધિકારીઓ સાથે પરામર્શ કરીને યુવા મોરચા મંડળના પ્રભારી અને સહપ્રભારીની વરણી કરવામાં આવેલ છે
મોરબી શહેરના પ્રભારી ધ્રુવકુમારસિંહ દિગ્વિજયસિંહ જાડેજા અને સહપ્રભારી તરુણ કેશવજીભાઈ અઘારા, મોરબી તાલુકાના પ્રભારી જયદિપ બાલુભાઈ સંઘાણી, સહપ્રભારી વિશાલ ઈશ્વરલાલ દલસાણિયા, વાંકાનેર શહેરના પ્રભારી ભગીરથસિંહ રણજિતસિંહ ઝાલા, સહપ્રભારી કૌશિક મનસુખભાઈ મારવાણિયા, વાંકાનેર તાલુકાના પ્રભારી બેચરભાઈ મગનભાઈ ઘોડાસરા અને સહપ્રભારી આકાશ રમેશભાઈ વણોલ, હળવદ શહેરના પ્રભારી લાલજી ચનાભાઈ રાઠોડ અને સહપ્રભારી હિરેન પંડ્યા, હળવદ તાલુકાના પ્રભારી રવિ સતિષકુમાર પટેલ અને સહપ્રભારી અનિલ પ્રવિણભાઈ કંઝારીયા, માળીયા તાલુકાના પ્રભારી પરિમલ મહેન્દ્રભાઈ ઠક્કર અને સહપ્રભારી રામ નારણભાઈ ઝીલરીયા અને ટંકારા તાલુકાના પ્રભારી શિવમ દુર્લભજીભાઈ વિરમગામા અને સહપ્રભારી પિયુષ મનસુખભાઈ સાણજા બનાવવામાં આવેલ છે
