માળિયા (મી)માં પ્રાથમિક સુવિધા સહિતના પ્રશ્નો ન ઉકેલાતા સામાજિક કાર્યકર દ્વારા આમરણાંત ઉપવાસ શરૂ
મોરબી જિલ્લા વિહિપના સહમંત્રી પદે પુષ્પરાજસિંહ જાડેજાની વરણી
SHARE







મોરબી જિલ્લા વિહિપના સહમંત્રી પદે પુષ્પરાજસિંહ જાડેજાની વરણી
વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતની બે દિવસીય બેઠકનું સારંગપુરધામ બી.એ.પી.એસ મંદિર ખાતે આયોજન કરાયું હતું ત્યારે આ બેઠકમાં સૌરાષ્ટ્રના વિહિપના આગેવાનો, હોદેદારો સહિતના હાજર રહ્યા હતા અને આ બેઠકમાં મોરબીમાં રહેતા પુષ્પરાજસિંહ જાડેજાની મોરબી જિલ્લા વિહિપના સહમંત્રી વરણી કરવામાં આવેલ છે. જેથી કરીને ચોમેરથી તેઓને શુભેચ્છાઓ મળી રહી છે.અત્રે ઉલેખનીય છેકે, અગાઉ પુષ્પરાજસિંહ જાડેજાએ મોરબી શહેર તથા ગ્રામ્યમાં વિહિપના અધ્યક્ષ તરીકે જવાબદારી સાંભળી હતી અને તે ઉપરાંત આરએસએસ અને અલગ અલગ ભગિની સંસ્થાઓમાં સંગઠનાત્મક કાર્ય પણ કર્યું હતું જેનો પણ તેઓને બહોળો અનુભવ છે.
