મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી નજીક અણીયારી ટોલનાકા પાસે ટ્રક અચાનક સળગી ગયો


SHARE









મોરબી નજીક અણીયારી ટોલનાકા પાસે ટ્રક અચાનક સળગી ગયો

મોરબી જિલ્લામાંથી પસાર થતાં હળવદ-માળિયા હાઇવે રોડ ઉપર અણીયારી ટોલનાકૂ આવેલ છે અને ત્યાથી સોમવારે રાતે માલ ભરેલ ટ્રક પસાર થઈ રહ્યો હતો જેમાં કોઈ કારણોસર આગ લાગી હતી અને ગણતરીની મિનિટોમાં આ ટ્રક સળગી ઉઠ્યો હતો. જેથી કરીને આ બનાવની ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી જેથી કરીને ફાયરની ટીમે સ્થળ ઉપર જઈને ટ્રકમાં લાગેલ આગને કાબુમાં લીધેલ હતી જો કે, આગ કાબુમાં આવી ત્યાં સુધીમાં ટ્રક અને તેમાં ભરવામાં આવેલ અનાજનો જથ્થો આગમાં બળીને ખાખ થઈ ગયો હતો જો કે, આ ઘટનામાં કોઈ જાન હાનિ થયેલ નથી તેવું ફાયરની ટિમ પાસેથી જાણવા મળેલ છે.




Latest News