ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત મોરબીની અણિયારી ચોકડી પાસેથી 10 પાડાને કતલખાને લઈ જતાં વાહન સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડાયા મોરબી મહાપાલિકામાં બ્રહ્મસમાજના નવનિયુક્ત ચેરમેન-વાઇસ ચેરમેનનું પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કરાયું સન્માન ટંકારામાં ૧૧ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબીમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી મોટા દહીસરા ખાતે કરાશે: કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબી જિલ્લામાં વરસાદ દરમ્યાન મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને મંત્રી-ધારાસભ્યની હાજરીમાં સહાયના ચેક અર્પણ રહસ્ય અકબંધ: મોરબીના વીરપરડા ગામ પાસે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન હોવા છતાં કુવાનું પાણી હવે શાંત મોરબી નજીક બંધ પડેલા સિરામિક કારખાનામાંથી સીઆઇડીની ટીમે 840 બોરી યુરિયા ખાતરનો જથ્થો ઝડપી લીધો: તપાસ શરૂ
Breaking news
Morbi Today

મોરબીના રાજપર રોડે અજાણ્યા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત


SHARE







મોરબીના રાજપર રોડે અજાણ્યા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત

મોરબીના રાજપર રોડ ઉપર આવેલા શોપિંગ સેન્ટરન પારાપેટના સળિયા સાથે કોઈ અજાણ્યા યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો જેથી કરીને તેની બોડીને પીએમ માટે મોરબી સિવિલે ખસેડવામાં આવેલ છે અને એ ડિવિઝન પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રાજપર રોડ ઉપર આવેલ મામદેવના મંદિર પાસે પારાપેટના સળિયા સાથે અજાણ્યા યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો છે બનાવની મોરબી સિટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી આ બનાવની તપાસ હેડ કોન્સટેબલ. એન.એસ.નેસવાણીયા કરી રહ્યા છે અને મૃતક યુવાન અંદાજે ૨૬ વર્ષનો છે અને શ્યામવર્ણનો છે અને રાખોડી રંગનું બનીયાન અને કોફી રંગની ચડી પહેરી છે. આ યુવાનના વાલી વારસ અંગે જાણતા હોય તેઓને મોબાઈલ નંબર ૯૯૦૪૭ ૧૩૨૪૭ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.






Latest News