મોરબી આયુષ હોસ્પિટલ ખાતે પ્લાસ્ટીક સર્જરી હેઠળ ત્રાંસી ગરદનની ઓપરેશનથી શ્રેષ્ઠ સારવાર
મોરબીમાં એકતા એ જ લક્ષ્ય સંગઠન દ્વારા મહાકુંભની પ્રસાદી નિમિત્તે રુદ્રાક્ષનું વિતરણ કરાયું
SHARE







મોરબીમાં એકતા એ જ લક્ષ્ય સંગઠન દ્વારા મહાકુંભની પ્રસાદી નિમિત્તે રુદ્રાક્ષનું વિતરણ કરાયું
મહાશિવરાત્રીના મહાપર્વ નિમિત્તે મોરબીના એકતા એ જ લક્ષ્ય સંગઠન દ્વારા મહાકુંભની પ્રસાદી નિમિત્તે રુદ્રાક્ષનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં પ્રાચીન શિવાલયોની મુલાકાત લઇ દર્શન કરી દરેક ભક્તોને રુદ્રાક્ષ પ્રસાદી રૂપે આપ્યા હતા તથા શોભેશ્વર, યજ્ઞેશ્વર, ધોળેશ્વર આવા પ્રાચીન મંદિરોમાં સનાતનની ચેતના પૂર્વ રૂપ કામ કરવામાં આવ્યું હતું સાથે સાથે મંદિરે શા માટે જવું જોઈએ એ વિષયને લઈને ધાર્મિક અને સાયન્ટિફિક બંને મહત્વ સમજાવતા બેનરો લગાવવામાં આવ્યા હતા. તથા વિશેષ રૂપે જાટ સમાજ દ્વારા મહાશિવરાત્રીના પવિત્ર રાત્રે ભજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં વિશેષ રૂપે સંગઠન અને હાજરી આપી હતી તથા હિન્દુ ભગીરથસિંહ રાઠોડનું સન્માન પાઘડી પહેરાવી કરવામાં આવ્યું હતું
