મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને ફાયર સેફટીની માહિતી-માર્ગદર્શન અપાયું
માળીયા (મી)ના પીઆઇ આર.સી.ગોહિલનું તલવાર આપીને કરવામાં આવ્યું સન્માન
SHARE






માળીયા (મી)ના પીઆઇ આર.સી.ગોહિલનું તલવાર આપીને કરવામાં આવ્યું સન્માન
મોરબીના એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા માળીયા તાલુકા પીઆઇ આર.સી. ગોહિલને શક્તિ સ્વરૂપે તલવાર આપીને સન્માન કરવામાં આવ્યું હતું અને આ સંગઠન દરેક રાષ્ટ્રવાદી અધિકારીઓને સન્માનિત કરે છે ત્યારે માળિયામાં ઉત્તમ કાનૂની વ્યવસ્થા સ્થાપી અનેક અસામાજિક કાર્ય સંપૂર્ણપણે બંધ કરાવી અને અસામાજિક તત્વોને જેલ હવાલે કરવામાં આવ્યા છે તેમજ અસમાજિક તત્વોમાં કાનૂનનો ડર બેસાડ્યો છે જેથી અધિકારીનુ સન્માન કરવામાં આવ્યું હતું અત્રે ઉલેખનીય છે કે, માળીયાના પીઆઇ આર.સી.ગોહિલ નિવૃત્ત આર્મી ઓફિસર છે. અને નીડર તથા નિષ્પક્ષ અધિકારી તરીકે પોતાની આગવી છાપ ધરાવે છે.


