મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં ધુળેટીના દિવસે ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ખોખરા હનુમાન ખાતે આનંદ ઉત્સવ ઉજવાયો


SHARE









મોરબીમાં ધુળેટીના દિવસે ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ખોખરા હનુમાન ખાતે આનંદ ઉત્સવ ઉજવાયો

મોરબીમાં ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ મા શ્રી કેશવાનંદ બાપુ ટ્રસ્ટ સંચાલિત ખોખરા હનુમાન ખાતે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ત્યાં રહેતા સીસીઆઇના બાળકોની મોરબી જિલ્લા ચાઈલ્ડ વેલ્ફેર કમિટીએ વિઝીટ કરી  હતી અને બાળકોના ચહેરા પર રંગબેરંગી કલરોથી રમાડીને  બાળરાજાના ચહેરા ઉપર મુસ્કાન લાવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે CWC ના ચેરમેન રમાબેન ગડારા અને તેમની સાથે સભ્યોમાં બીપીનભાઈ વ્યાસ, પિયુતાબેન પટેલ, ખુશ્બુબેન કોઠારી તેમજ દીપાબેન રાવલ સહિતના હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને કનકેશ્વરી માતાજી તરફથી આશીર્વાદ મળ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના કિરણબા દિલીપભાઈ અને સર્વે સભ્યોએ જહેમત ઉઠાવી હતી




Latest News