મોરબીમાં થયેલ રબારી યુવાનની હત્યાના આરોપી સામે ગુજસીટોકની કલમનો ઉમેરો કરવાની માંગ
મોરબીના જોધપર ગામે ચુંવાળીયા કોળી ઠાકોર સમાજની મિટિંગ યોજાય
SHARE









મોરબીના જોધપર ગામે ચુંવાળીયા કોળી ઠાકોર સમાજની મિટિંગ યોજાય
આગામી દિવસોમાં જીલ્લાના દરેક તાલુકાના ગામડાઓ ખુંદીને શિક્ષણ માટે કવાયત હાથ ધરાશે મોરબીના જોદપર નદી ગામે ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ દ્વારા ભવ્ય મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.મોરબી જિલ્લા પ્રમુખ જગદીશભાઈ બાંભણિયા, દેવજીભાઈ નાગજી ગણેશીયા, ભાણજીભાઈ ડાભી, તુલસીભાઈ પાટડીયા, ભરતભાઈ પરમાર, દિનેશભાઇ કાંજીયા, ધીરૂભાઇ દેવાભાઇ સુરેલા, સંજયભાઇ વિનુભાઈ ઝંઝવાડીયા, હેમુભાઇ વનજીભાઈ ઝંઝવાડીયા, સુરેશ પ્રભુભાઇ સુરેલા, મિત દિનેશભાઇ કાંજીયા, લાલજીભાઇ સુરેલા તથા ભગવાનજીભાઇ દંતેશરીયા તેમજ સમાજના આગેવાનો દ્વારા શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ થાય તેમજ આવનારા સમયમાં મોરબી જિલ્લાનો પ્રવાસ કરીમે દરેક તાલુકાના ગામડાઓની મુલાકાત કરવામાં આવશે મોરબી જિલ્લા પ્રમુખ જગદીશભાઈ બાંભણીયાએ જણાવ્યું હતું.
