વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબી મ.ન.પા.ની યુસીડી શાખા માનવ કલ્યાણ યોજના અંતર્ગય એક દિવસીય કેમ્પનું આયોજન


SHARE









મોરબી મ.ન.પા.ની યુસીડી શાખા માનવ કલ્યાણ યોજના અંતર્ગય એક દિવસીય કેમ્પનું આયોજન

મોરબી મ.ન.પા.ની યુસીડી શાખા તથા માનવ સેવા એજ પ્રભુસેવા સંસ્થા દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગય એક દિવસીય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે

મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી. શાખા તથા માનવ સેવા એજ પ્રભુ સેવા સંસ્થાનના સંયુક્ત સહયોગ દ્વારા મોરબી શહેરી વિસ્તારના લાભાર્થીઓ માટે તા.૧૪/૦૫/૨૦૨૫ના રોજ એક દિવસીય કેમ્પનું આયોજન કરવામાં આવશે. આ આયોજનાનો લાભ શહેરી વિસ્તારના જેવા કે, દૂધ/ દહીં વેચનાર, બ્યુટીપાર્લર, ભરતકામ, વાહન સર્વિસ કરનાર, પ્લમ્બર કામ કરનાર, સેન્ટીંગ કામ કરનાર, ઇલેક્ટ્રિક રીપેરીંગ કરનાર, અથાણા/પાપડ બનાવનાર, પંચર કામ કરનાર, વગેરે જેવા કામ કરતા કારીગરો લઇ શકશે. અરજી સાથે જરૂરી આધારો જેવાકે, આધારકાર્ડ, રેશનકાર્ડ, જાતિ અને આવકનો દાખલો, પાસ પોર્ટ ફોટા, આધાર સાથે લીંક મોબાઈલ તથા અરજદારનું એકરારનામું, સ્થળ:- મોરબી મહાપાલિકાની યુ.સી.ડી. શાખા, સહયોગ કોમ્પ્લેક્ષ, ખારા કુવા શેરી, જુના બસ સ્ટેન્ડ પાસે, સરદાર રોડ ફોનનં. ૦૨૮૨૨-૨૨૦૨૩૫ ઉપર સંપર્ક કરવા અનુરોધ કરેલ છે.




Latest News