મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી ઇન્ડીયન લાયોનેસ ક્લબના નવા પ્રમુખ ડો. સુષ્માબેન દુધરેજીયા


SHARE













મોરબી ઇન્ડીયન લાયોનેસ ક્લબના નવા પ્રમુખ ડો. સુષ્માબેન દુધરેજીયા

મોરબી ઇન્ડિયન લાયૉનેસ ક્લબના નવ પ્રમુખ સહિતના હોદેદારોની વરણી કરવા માટે મિટિંગ મળી હતી જેમાં વર્ષ 2025 -26 ના નવા પ્રમુખ પદે ડો. સુષ્માબેન દુધરેજીયા અને મહામંત્રી પદે મનિષાબેન ગણાત્રા, ઉપપ્રમુખ પદે પૂનમબેન હીરાની, કામિનીબેન સિંગ, સાધનાબેન ઘોડાસરા તથા હીનાબેન પંડ્યા, ખજાનચી તરીકે પ્રીતિબેન દેસાઈ તથા સહ ખજાનચી તરીકે સુનીતાબેન દોશી, કોમલબેન તેમજ પૂર્વીબેન, સહમંત્રી તરીકે હીનાબેન પરમાર, પાયલબેન આશર, પ્રોજેક્ટ ડાયરેક્ટર તરીકે ઉમાબેન સોમૈયા, નિમિષાબેન ખન્ના, ઇલાબેન દોશી તેમજ પુનિતાબેન છૈયાની વરણી કરેલ છે. આ તકે ફાઉન્ડર શોભનાબા ઝાલા, સિનિયર કાઉન્સિલર પ્રીતિબેન દેસાઈ, નયનાબેન બારા તેમજ આઈપીપી મયુરીબેન કોટેચા સહિતના હાજર રહ્યા હતા અને નવી ટીમને અભિનંદન આપ્યા હતા.




Latest News