માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને ફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ
Breaking news
Morbi Today

હળવદ ઘટકની ૧૨૧ આંગણવાડીઓમાં સર્જનાત્મક પ્રવૃત્તિઓ સાથે બાલક પાલક સર્જન કાર્યક્રમ ઉજવાયો


SHARE









હળવદ ઘટકની ૧૨૧ આંગણવાડીઓમાં સર્જનાત્મક પ્રવૃત્તિઓ સાથે બાલક પાલક સર્જન કાર્યક્રમ ઉજવાયો

મોરબી જિલ્લામાં હળવદ ઘટક હેઠળના આંગણવાડી કેન્દ્રોમાં પાપા પગલી પ્રોજેક્ટ અંતર્ગત ૨૦ અને ૨૧ મે ના રોજ બાળકો અને વાલીઓ સાથે સર્જનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા બાલક પાલક સર્જન કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચાલતા પાપા પગલી પ્રોજેક્ટ અંતર્ગત મોરબી જિલ્લાના હળવદ ઘટકમાં કુલ ૧૨૧ આંગણવાડી કેન્દ્રોમાં ગત તા. ૨૦/૫ ના રોજ ૩થી ૬ વર્ષના બાળકો અને વાલીઓ તેમજ આજરોજ તારીખ ૨૧/૫ ના રોજ આંગણવાડીમાં નવા પ્રવેશપાત્ર ૨ થી ૩ વર્ષ સુધીના બાળકો અને વાલીઓ સાથે રંગકામ, ચીટકકામ, રંગપુરણી જેવી સર્જનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા બાલક પાલક સર્જન કાર્યક્રમની ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.




Latest News