મોરબીના રાષ્ટ્રભક્તોએ આપેલ રકમ પૈકી ૧.૭૫ લાખ શહીદ જવાનના પરિવારને અર્પણ કર્યા
મોરબીમાં આવેલ ઉમા ટાઉનશીપમાં રક્તદાન કેમ્પ યોજાયો
SHARE
મોરબીમાં આવેલ ઉમા ટાઉનશીપમાં રક્તદાન કેમ્પ યોજાયો
મોરબીના સામાકાંઠે વિસ્તારમાં ઉમા ટાઉનશીપમાં આવેલ ઉમા વિદ્યા સંકુલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ૧૧૧ લોકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું અને આ તકે ઉમા ટાઉનશીપમાં રહેતા કાન્તિભાઇએ ૧૦૦ મી વાર રકતદાન કર્યું હોવાથી તેમનું ઉમા ટાઉન શીપ પરીવાર દ્વારા સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું આ રક્તદાન કેમ્પ મોરબી અને રાજકોટ સિવિલ હોસ્પિટલ અને આઈકોન ગ્રુપના સહયોગથી ઉમા ટાઉનશીપ પરિવાર દ્વારા કરવામાં આવ્યો હતો