મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં સ્ટુડન્ટ પોલીસ કેડેટ યોજના અનવ્યે જુનીયર-સીનીયર કેડેટ માટે સમર કેમ્પ યોજાયો


SHARE









મોરબીમાં સ્ટુડન્ટ પોલીસ કેડેટ યોજના અનવ્યે જુનીયર-સીનીયર કેડેટ માટે સમર કેમ્પ યોજાયો

સ્ટુડન્ટ પોલીસ કેડેટ (SPC) યોજના અનવ્યે જુનીયર તથા સીનીયર કેડેટ માટે સમર કેમ્પનું મોરબી મકનસર પાસે આયોજન કરવામાં છે આ કેમ્પની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ યોગ અને પરેડનુ આયોજન કર્યું હતું. અને ખાસ કરીને SPC યોજના શુ છે અને તેને સંલગ્ન માહીતી આપવામાં આવી હતી. જેમા નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક વી.બી.દલવાડી, રિઝર્વ પીઆઇ એસ.એમ.ચૌહાણ, મોરબી જીલ્લા શિક્ષણ વિભાગના અધિકારી ભાવેશ ભાલોડીયા તથા પ્રતિનિધીઓ, તથા CPOS તથા ડ્રિલ ઇન્સ્ટ્રક્ટર્સ વગેરે ઉપસ્થીત રહ્યા હતા. આ તકે વિદ્યાર્થીઓને પી.ટી.ના ગણવેશમાં રમત રમાડવામાં આવી હતી. જેમાં ઉભી ખો, બેઠી ખો, મારદડી, સંગીત ખુરશી જેવી રમતો રમાડી હતી.




Latest News