મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનામાં રહેતી યુવતીએ શરીરે પેટ્રોલ છાંટીને કાંડી ચાંપી લેતા ગંભીર હાલતમાં સારવાર હેઠળ


SHARE







મોરબી નજીક કારખાનામાં રહેતી યુવતીએ શરીરે પેટ્રોલ છાંટીને કાંડી ચાંપી લેતા ગંભીર હાલતમાં સારવાર હેઠળ

મોરબીના બેલા રોડ ઉપર આવેલ કારખાનામાં રહેતા પરિવારની યુવતીએ કોઈ કારણસર પોતાના શરીર ઉપર પેટ્રોલ છાંટીને કાંડી ચાપી લીધી હતી અને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો જેથી કરીને તે દાઝી ગયેલ હોવાથી તેણે તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબીના બેલા રોડ ઉપર આવેલ વેલોક્ષ કંપનીના લેબર કવાર્ટરમાં રહેતા મજૂરી કામ કરતાં પરિવારની શબનમ સલીમઅલી (18) નામની યુવતીએ કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાના શરીર ઉપર પેટ્રોલ છાંટીને આપઘાત કરવા માટે થઈને કાંડી ચાપી લીધી હતી જેથી દાજી જવાના કારણે તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ એન.એમ. મકવાણા દ્વારા કરવામાં આવી હતી.

આધેડ મહિલા સારવારમાં
મોરબીના સામાકાંઠે સોઓરડી વિસ્તારમાં રહેતા રજીયાબેન યાકુબભાઈ પલેજા નામના ૫૬ વર્ષના મહિલાને તેઓના ઘરે મારામારીના બનાવમાં ઈજા થતા સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબી તાલુકાના કોયલી ગામે રહેતા પરિવારનો જય અરવિંદભાઈ પંચાસરા નામનો આઠ વર્ષનો બાળક સાયકલમાં જતો હતો.ત્યારે પડી જતા ઈજા પામતા અહીંની સાગર ઓર્થોપેડિક હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.તેમજ કચ્છના જંગી વિસ્તારમાં રહેતા પરિવારની સપનાબેન હરખાભાઈ કોળી નામની ૧૪ વર્ષની સગીરા બાઇકની પાછળ બેસીને જતી હતી ત્યારે તેમના ગામ પાસે બાઈક સ્લીપ થતા ઇજા પામતા અત્રેની આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી.






Latest News