મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરાઇ


SHARE













મોરબીમાં વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરાઇ

મોરબી મહાનગરપાલિકા વિસ્તાર હેઠળના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તથા આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે તા ૩૧ ને શનિવાર ના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસ ૨૦૨૫ ની ઉજવણી કરવામા આવેલ જેમા આ વર્ષ ની થીમ “Unmasking the Appeal :  Exposing Industry Tactics on Tobacco and Nicotine Products” ( અપીલ નો પર્દાફાશ : તમાકુ અને નિકોટીન ઉત્પાદનો પર ઉધ્યોગને યુક્તિઓનો પર્દાફાશ) અંતર્ગત વિવિધ પ્રવ્રુતિ હાથ ધરવામા આવેલ હતી. તમાકુનુ સેવન ન કરવા માટે શપથ લેવામા આવ્યા હતા તેમજ તમાકુના ઉપયોગથી શરીરને થતા નુક્શાન તેમજ કેંસર જેવી બિમારી અંગે પત્રિકા વિતરણ કરી માર્ગદર્શન આપવામા આવેલ તથા પોસ્ટરોનુ પ્રદર્શન કરવામા આવેલ અને ચિત્ર સ્પર્ધાનુ આયોજન કરી જનજાગ્રુતિ કરવામા આવેલ હતી.




Latest News