મોરબીમાં ચા.મ. મોઢ બ્રાહ્મણ જ્ઞાતિની વાડીએ યોજાનાર રંગારંગ કાર્યક્રમ માટે નામ નોંધણી શરૂ
વાંકાનેરના અજરામર એક્ટિવ અસોર્ટ ગ્રુપ દ્વારા છાશ વિતરણ
SHARE







વાંકાનેરના અજરામર એક્ટિવ અસોર્ટ ગ્રુપ દ્વારા છાશ વિતરણ
વાંકાનેરના અજરામર એક્ટિવ અસોર્ટ ગ્રુપ દ્વારા તા 4 ને બુધવારના રોજ છાશ વિતરણનો છેલ્લો પ્રોગ્રામ પૂર્ણ કરવામાં આવ્યો હતો. આ સિઝનની શરૂઆતથી લઈને પૂર્ણતાના દિવસ સુધીમાં જેટલા પણ છાસ વિતરણના કાર્યક્રમ કરવામાં આવેલ હતા તેમાં લોકોનો ખૂબ જ સારો સહકાર મળ્યો હતો. અને દરેક કાર્યક્રમમાં ગ્રૂપના સભ્યો હાજર રહ્યા હતા
