મોરબી શહેરમાં શિક્ષક શરાફી મંડળીની 29 મી સાધારણ સભા સંપન્ન: સભાસદના તેજસ્વી સંતાનોને સન્માન કરાયુ
મોરબીમાં સનાતન યુવા ગ્રુપની ટીમે રાહતદારે ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ કર્યું
SHARE
મોરબીમાં સનાતન યુવા ગ્રુપની ટીમ દ્વારા રાહતદારે કરાયું ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ
“પિતૃ દેવો ભવ” ફાધર્સ ડે ના દિવસે મોરબીમાં શ્રી જડેશ્વર મહાદેવના સાનિધ્યમાં સનાતન યુવા ગ્રુપના માધ્યમથી વિદ્યાર્થીઓને રાહત દરે ફૂલસ્કેપના બુક્સનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં માત્ર ૧૦ રૂપિયામાં ૧૦૦ પેજનો ચોપડો એવા ૫૦૦૦ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું અને સનાતન ગ્રુપ દ્વારા યોજાયેલ આ કાર્યક્રમનો ૫૦૦ જેટલા વિધાર્થીઓએ લાભ લીધો હતો એમ સનાતન યુવા ગ્રુપના પ્રમુખ અજયભાઇ કોટકએ યાદીમાં જણાવ્યુ છે. અને શ્રી જડેશ્વર મંદિર ટ્રસ્ટનો સહકાર તથા નામી અનામી દાતાઓ, સ્વયંસેવકોએ જે સેવા આપી છે તે બદલ સર્વનો સનાતન યુવા ગ્રુપની ટીમે આભાર વ્યક્ત કર્યો હતો.