ટંકારાના ગજડી ગામે રહેતા યુવાનને અમદાવાદના શખ્સે ફોન-મેસેજ કરીને આપી ગુલાબી ગેંગના હાથે મરાવી નાખવાની ધમકી મોરબીના લાતી પ્લોટમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સ પકડાયા: એક દારૂની બોટલ પણ મળી હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ
Breaking news
Morbi Today

મોરબી લાયન્સ કલબ-ચિત્રા હનુમાન ધૂન મંડળ દ્વારા વૃદ્ધાશ્રમમાં રાશન કિટનું વિતરણ


SHARE

















મોરબી લાયન્સ કલબ-ચિત્રા હનુમાન ધૂન મંડળ દ્વારા વૃદ્ધાશ્રમમાં રાશન કિટનું વિતરણ

લાયન્સ કલબ ઓફ મોરબી સિટી તેમજ ચિત્રા હનુમાન ધૂન મંડળ દ્વારા વૃદ્ધાશ્રમ ખાતે રાશન કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ વૃદ્ધાશ્રમ ખાતે હંગર પ્રોજેક્ટ અંતર્ગત વૃદ્ધાશ્રમના વડીલોને એક માસ ચાલે તેટલા રશનની કીટ જેમાં તેલ, ઘી, ગોળ અને જુવાર જેવી ખાદ્ય સામગ્રી અર્પણ કરવામાં આવી હતી આ તકે લાયન્સ કલબ ઓફ મોરબી સિટીના પ્રમુખ ટી.સી.ફુલતરિયા, ખજાનચી નાનજીભાઇ મોરડિયા, મહાદેવભાઈ ચીખલિયા, ડિસ્ટ્રિક્ટ 3232J ના રીજિયન-2ના રીજીયન ચેરપર્સ  PMJF રમેશભાઇ રૂપાલા હાજર રહ્યા હતા અને આ હંગર પ્રોજેક્ટનું દાતા ચિત્રા હનુમાનજી ધૂન મંડળ હતું




Latest News