એક રાષ્ટ્ર,એક ચૂંટણી: વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું ઈન્ડીયન લાયન્સ કલબ મોરબી દ્રારા યોજાયેલ કેમ્પનો ૨૦૧ દર્દીએ લાભ લીધો મોરબીની શ્રી ખાનપર કુમાર પ્રાથમિક શાળામાં પ્રથમ બેગલેસ-ડે ની ઉજવણી મોરબીના મોડપર ગામેથી બોલેરો લઈને મજૂર લેવા હળવદ ગયેલ યુવાન ગુમ મોરબીના બગથળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ડેન્ગ્યુ અટકાયતી કામગીરી હાથ ધરાઈ મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને યુવાને કરેલ આપઘાતના ગુનામાં વધુ ત્રણ આરોપી પકડાયા મોરબીમાં મુસ્લિમ સમાજના ધર્મગુરુ અને રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં નગર દરવાજા ચોકમાં તાજીયાનું વિસર્જન કરાયું પ્રાથમિક સુવિધા નહી મળે તો મોરબીની ચિત્રકૂટ સોસાયટીમાં વિસાવદર વાળી થશે: સ્થાનિક લોકોની ચીમકી
Breaking news
Morbi Today

માળીયા (મી)ના નાની બરાર ગામની શાળામાં ધારાસભ્યની હાજરીમાં પ્રવેશોત્સવ યોજાયો


SHARE

















માળીયા (મી)ના નાની બરાર ગામની શાળામાં ધારાસભ્યની હાજરીમાં પ્રવેશોત્સવ યોજાયો

માળિયા તાલુકાની નાની બરાર ગામે આવેલ તાલુકા શાળા ખાતે તાલુકા શાળા, કન્યા શાળા અને સરકારી હાઈસ્કૂલમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું આયોજન કર્યું હતું જેમાં મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, તાલુકા પંચાયત માળીયા અને તાલુકા ભાજપના અગ્રણીઓ જેમાં અશોકભાઈ બાવરવા, રાજેશભાઈ હુંબલ, બાબુભાઈ હુંબલ, મનીષભાઈ કાંજીયા, ભાવિકભાઈ કાવર અને યુવરાજસિંહ જાડેજા સહિતના હાજર રહ્યા હતા અને બાળકોને કુમકુમ તિલક કરીને ફુલ પાંદડીથી વધાવીને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો. ત્યારે ગામના સરપંચ પ્રભાતભાઈ બકુત્રા સહિતના હાજર હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય રાકેશભાઈ ફેફરે સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી.




Latest News