મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્રારા રમત ગમત, વેશભુષા અને ડાન્સ કોમ્પૉર્ટીશનનુ આયોજન
મોરબીમાં આપના ઈશુદાનભાઈ ગઢવીની હાજરીમાં હોદેદારોની મિટિંગ યોજાઇ
SHARE









મોરબીમાં આપના ઈશુદાનભાઈ ગઢવીની હાજરીમાં હોદેદારોની મિટિંગ યોજાઇ
મોરબીમાં ગુજરાત આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાનભાઈ ગઢવી તેમજ મનોજભાઈ સોરઠીયા અને અજીતભાઈ લોખીલના અધ્યક્ષ સ્થાને સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજાઇ હતી અને ત્યારે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ યોગેશભાઈ રંગપરિયા તેમજ જિલ્લા, શહેર અને તાલુકાના હોદેદારો સહિતના હાજર રહ્યા હતા અને આગામી સમયમાં મોરબી જીલ્લામાં આમ આદમી પાર્ટીને વધુ મજબુત બનાવવા માટેની અને આગામી કાર્યક્રમોની ચર્ચા કરવામાં આવી હતી
