હળવદના સુખપર પાસે બંધ ટ્રકની કેબીન ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત
મોરબી જિલ્લા ભાજપ લઘુમતી મોરચો, માળીયા મહિલા-યુવા મોરચાના હોદેદારોની વરણી
SHARE









મોરબી જિલ્લા ભાજપ લઘુમતી મોરચો, માળીયા મહિલા-યુવા મોરચાના હોદેદારોની વરણી
મોરબીમાં જિલ્લા ભાજપ દ્વારા લઘુમતિ મોરચાના હોદેદારોની નિમણુંક કરવામાં આવી છે. મોરચાના પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી સહિતના હોદ્દેદારોના નામની જાહેરાત થતા તેઓને ઠેર ઠેરથી અભિનંદન મળી રહ્યા છે.
મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા દ્વારા લઘુમતી મોરચાના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. જેમાં પ્રમુખ પદે મોહમ્મદ વલીભાઈ ચાનીયા, મહામંત્રી સિદીકભાઈ આલીભાઈ સુમરા, ઉપપ્રમુખ તરીકે હનીફભાઇ મુસાભાઈ લોલાડીયા, અવેશભાઈ કાસમભાઈ મોવર, હુસેનભાઇ સૈફુદ્દીનભાઈ ભારમલ, મોઝમીલભાઈ યુસુફભાઈ ઘાચી, ઇસ્માઇલ હિસમતખા ખોરામ, મંત્રી તરીકે હસમુખભાઈ હાકેમચંદ્ર દોશી, આદમભાઈ ભુરાભાઈ રાઉમા, અકબરભાઈ રહીમભાઈ માથકીયા, ઈસ્માઈલભાઈ મુસાભાઇ કટારીયા, અલ્તાફભાઈ હુસેનભાઇ માલાણી, કોષાધ્યક્ષ તરીકે કાસમભાઈ ઈલિયાસભાઈ ભોરીયા અને કાર્યાલય મંત્રી તરીકે હનીફાબેન ઉમરશા શાહમદારની વરણી કરવામાં આવી છે આવી જ રીતે માળીયા(મી) તાલુકા મહિલા મોરચાની વરણી કરવામાં આવી છે જેમાં પ્રમુખ રેખાબેન સોલંકી, મહામંત્રી વંદનાબેન કેતનભાઈ વિડજા, અને શાન્તાબેન હિતેષભાઈ ડાંગર,ઉપપ્રમુખ તરીકે મંજુલાબેન ચાવડા, ઈન્દુબા જાડેજા, નીતાબેન સવારીયા, રંજનબેન સસીકાંતભાઈ ભોજાણી અને મંત્રી તરીકે રમીલાબેન કેશુભાઈ ઝાલા, વનીતાબેન ગણેશભાઈ સુરેલીયા, સવિતાબેન પ્રભુભાઈ કાવર, ગીતાબેન દિનેશભાઈ સીતાપરા, સમીતાબેન ઢવાણીયા અને કોષાધ્યક્ષ તરીકે વનીતાબેન જીતેન્દ્રભાઈ સંખેસરીયાને લેવામાં આવેલ છે અને માળીયા યુવા મોરચાના પ્રમુખ પદે હિતેષભાઈ વાસદેવભાઈ દસાડીયા, મહામંત્રીમાં વિપુલભાઈ મંઢ અને નિકુંજભાઈ વિડજા, ઉપપ્રમુખ જયદીપ જીવણભાઈ સવસેટા, પ્રગ્નેશ રમેશભાઈ ગોઠી, રવિરાજ રાઠોડ, કૃપાલ ભરતભાઈ ધામેચા, રવિ ઘુમલીયા અને મંત્રી તરીકે દિપકભાઈ પ્રભાતભાઈ હુંબલ, ધવલભાઈ રંગપરીયા, પાર્થભાઈ બોપલીયા, રવિરાજસિંહ જાડેજા અને કોષાધ્યક્ષ તરીકે દિવ્યેશભાઈ દેત્રોજાને લેવામાં આવેલ છે
