મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી સબ જેલમાં નવા જેલર તરીકે કે.એસ.પટણી મુકાયા, પરમારની ગાંધીધામ બદલી


SHARE







મોરબી સબ જેલમાં નવા જેલર તરીકે કે.એસ.પટણી મુકાયા, પરમારની ગાંધીધામ બદલી

 

ઉપરી કચેરીના કાર્યાલય આદેશ મુજબ મોરબી સબ જેલના જેલર એલ.વી.પરમારની ગળપાદર જેલ (ગાંધીધામ) ખાતે જાહેર હિતમાં બદલી કરવામાં આવેલ છે.તેમજ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે જેલર તરીકે ફરજ બજાવતા કે.એસ.પટણીની હાલમાં મોરબી સબ જેલ ખાતે જાહેર હિતમાં બદલી કરવામાં આવેલ છે.તેમજ સુબેદાર તરીકે ફરજ બજાવતા લાલસિંહ મેઘરાજસિંહ ઝાલાને જેલર તરીકે બઢતી મળી હોય મોરબી સબ જેલ ખાતે જેલર તરીકે તેમને નિમણુંક આપવામાં આવેલ છે.






Latest News