પ્રધાનમંત્રી મોદીના આશીર્વાદ લેતા પંચાયત મંત્રી બ્રિજેશભાઇ મેરજા
SHARE









પ્રધાનમંત્રી મોદીના આશીર્વાદ લેતા પંચાયત મંત્રી બ્રિજેશભાઇ મેરજા
મોરબી માળીયાના ધારાસભ્ય અને રાજ્યના પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની શુભેચ્છા લીધી હતી અને જનહિતમાં વધુ લોક કલ્યાણકારી કામ કરવા આશીર્વાદ મેળવ્યા હતા તેઓ સાથેના સંવાદ અને પ્રત્યક્ષ મુલાકાતથી નવી ઊર્જા મેળવીને જૂના સંસ્મરણો વાગોળ્યા હતા અને ત્યાર બાદ નરેન્દ્રભાઈ મોદીનું બ્રિજેશભાઇ મેરજાએ કચ્છી શાલ ઓઢાડીને પ્રમુખ સ્વામી મહારાજ સાથેના કલામજી સાથેના સંવાદોની કિતાબ અર્પણ કરી હતી અને તેઓએ પ્રધાનમંત્રીને ગુજરાત રાજ્યના પંચાયત, શ્રમ,કૌશલ્ય વિકાસ અને રોજગાર તથા ગ્રામ વિકાસ વિભાગની કામગીરી સુમાહિતગાર કર્યા હતા .
