મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

વાંકાનેરની ભાટીયા સોસાયટી જાહેરમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા


SHARE









વાંકાનેરની ભાટીયા સોસાયટી જાહેરમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા

વાંકાનેર ભાટીયા સોસાયટીમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ત્રણ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૧૪,૪૦૦ ની રોકડા સાથે ત્રણેયની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

વાંકાનેર સિટી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વાંકાનેર ભાટીયા સોસાયટીમાં જલારામ મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે  ત્યાંથી જુગાર રમતા ઉપેન્દ્રભાઈ ભરતભાઈ દક્ષિણી, નીરવ અનિલભાઈકવૈયા અને વિજય હસમુખભાઈ દેત્રોજા મળી આવ્યા હતા જેથી પોલીસે ૧૪,૪૦૦ ની રોકડા કબજે કરીને આગળની કાર્યવાહી કરી હતી આ કામગીરી હીરાભાઈ મઠીયા, હરપાલસિંહ પરમાર, પ્રતિપાલસિંહ વાળા, શક્તિસિંહ જાડેજા, અજીતભાઈ સોલંકી, કૃષ્ણરાજસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી હતી 




Latest News