ટંકારા પોલીસે ચોરાઉ માલ સાથે પકડેલા રાજકોટના ત્રણ શખ્સોની સામે ચોરીનો ગુનો નોંધાયો
મોરબી નજીક આવેલ પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન કેન્દ્ર ખાતે આરઓ વોટર સપ્લાયરોની મિટિંગ યોજાઇ
SHARE









મોરબી નજીક આવેલ પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન કેન્દ્ર ખાતે આરઓ વોટર સપ્લાયરોની મિટિંગ યોજાઇ
મોરબી આરો.ઓ. વોટર સપ્લાય બિઝનેસ એસોસિએશન દ્વારા ગઇકાલે લક્ષ્મીનગર પાસે આવેલ પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન કેન્દ્ર ખાતે ૬૭ હજાર રૂપિયા રોકડાની આર્થિક મદદ આપવામાં આવી છે અને ત્યાં રહેતા ૧૩૦ લોકોને ભોજન પણ કરાવવામાં આવ્યું હતુ અત્રે ઉલેખનીય છે કે, આર.ઓ. બિઝનેસ વોટર સપ્લાય બિઝનેસ એસોસિએશન દ્વારા રાખવામાં આવેલી મિટિંગમાં ગ્રાહકોને ઉચ્ચ સર્વિસ અને સારી ક્વોલિટીનું પાણી આપવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી તથા ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા પ્લાન્ટ માલિકોને ચેતવણી પણ આપવામાં આવી હતી આ તકે એસોસિયનના પ્રમુખ સંદીપ પટેલ, ઉપપ્રમુખ ભગીરથસિંહ રાઠોડ તથા મહામંત્રી ભરતભાઈ પટેલ સહિતના હાજર રહ્યા હતા
