મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા
Breaking news
Morbi Today

મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ફુલસ્કેપ બુકોનું વિતરણ


SHARE









મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ફુલસ્કેપ બુકોનું વિતરણ

મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા શ્રી કુબેર પ્રાથમિક શાળામાં ફુલસ્કેપ બૂકોનું વિતરણ કરાયું હતું, ઉલેખનીય છે કે, વર્ષ ૨૦૧૭ થી સતત કાર્યરત એવી મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ધો. ૩ થી ૮ ના બાળકોને ફુલસ્કેપ બુકોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ માટે મોરબી ઇન્ડિયન લાયૉનેસ ક્લબના કાયમી દાતા એવા અમારા વાઈસ પ્રેસિડેન્ટ સાધનાબેન ઘોડાસરાના પતિ જગદીશભાઈ ઘોડાસરાએ તેના જન્મદિવસ નિમિતે અનુદાન આપ્યું હતું અને આ સેવા યજ્ઞમાં તેઓ સહભાગી બન્યા હતા. આ તકે ક્લબ પ્રેસિડેન્ટ ડો. સુષ્માબેન દુધરેજીયા તેમજ ક્લબના તમામ હોદ્દેદારો, મેમ્બરો સહિતના હાજર રહ્યા હતા. અને શ્રી કુબેર પ્રાથમિક શાળામાં આ પ્રોજેક્ટ આપવા બદલ શાળાના સંચાલક ટ્રસ્ટી કલ્પનાબેન બારોટ તેમજ આચાર્ય ચંદ્રેશભાઇ દિલીપભાઈ બારોટએ મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબનો આભાર માન્યો હતો.




Latest News