મોરબીની મેડિકલ કોલેજ ખાતે CA-CS પરીક્ષાની જાગૃતિ માટેનો કાર્યક્રમ યોજાયો
મોરબીમાં મનપા દ્વારા આગ લાગી હોવાની મોકડ્રિલ યોજાઇ
SHARE








મોરબીમાં મનપા દ્વારા આગ લાગી હોવાની મોકડ્રિલ યોજાઇ
મોરબીના રવાપર રોડ ઉપર અવની ચોકડી પાસે સનફ્લોરા હાઇટ્સ ખાતે આગ લાગી છે તેવો કોલ ફાયરની ટીમને આપવામાં આવેલ હતો જેથી ફાયરની ટિમ ત્યાં પહોચી હતી અને તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી જો કે, અંતમાં આ ફાયર મોકડ્રીલ હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું જેથી સહુ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. અત્રે ઉલેખનીય છેકે, મનપાને નવા ફાયરના સાધનો આપવામાં આવેલ છે તેનો ઉપયોગ કરીને મોકડ્રીલ દરમ્યાન આગને કાબુમા લેવામાં સરળતા રહી હતી. અને નવા મળેલ 27 મીટરના ટીટીએલ વાહન દ્વારા ઊંચાઈ પર રેસ્ક્યૂ કરવામાં સરળતા રહી હતી. આ તકે સ્થાનિક લોકોને ફાયર માટેની જરૂરી માહિતી પણ આપવામાં આવી હતી. આ મોકડ્રીલ સમયે મનપાના ડેપ્યુટી કમિશ્નર કુલદીપસિંહ વાળા પણ હાજર રહ્યા હતા.
