મોરબીમાં કારખાનામાં લોડરની હેડફેટે યુવાનનું મોત મોરબી સિરામિક એસો. દ્વારા ટાઇલ્સ ઉપર લગતા જીએસટીમાં ઘટડો કરવા કેન્દ્રિય નાણામંત્રીને રજૂઆત મોરબીમાં આમ આદમી પાર્ટીની સભામાં યુવાનને જાહેરમાં તમાચો ઝીકિ દેનારા શખ્સ સામે ગુનો નોંધાયો મોરબીના જાંબુડીયા ગામે જુગારની બે રેડમાં જુગાર રમતા સાત પકડાયા  હળવદના સુસવાવ ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા મોરબી-ટંકારાના 6 શખ્સ 1.17 લાખની રોકડ સાથે પકડાયા માળીયા (મી)માં પ્રેમલગ્ન કરનાર યુવાનના કૌટુંબિક ભાઈ ઉપર યુવતીના પિતાએ કર્યું બંદૂકમાંથી ફાયરિંગ: ગુનો નોંધાયો મોરબી OMVVIM કોલેજ ખાતે વાવડી રોડ અર્બન હેલ્થ સેન્ટર દ્વારા તમાકુ નિષેધ કાર્યક્રમ યોજાયો મોરબીના આગેવાનને નર્મદાના નીર થકી સૌરાષ્ટ્રના ડેમો ભરવા કરી મુખ્યમંત્રીને રજૂઆત
Breaking news
Morbi Today

ટંકારા ખાતે નારી વંદન ઉત્સવ સપ્તાહ અંતર્ગત કાર્યક્રમ યોજાયો


SHARE















ટંકારા ખાતે નારી વંદન ઉત્સવ સપ્તાહ અંતર્ગત કાર્યક્રમ યોજાયો

નારી વંદન ઉત્સવસપ્તાહ અંતર્ગત મહિલા સુરક્ષા દિવસનિમિત્તે મોરબી જિલ્લાના ટંકારામાં ઓરપેટ કોમર્સ કોલેજ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના ભાગરૂપે દરેક દીકરી માત્ર શારીરિક નહિ, આર્થિક રીતે પણ મજબૂત બની પોતાના હકો માટે જાગૃત રહે તથા સરકારની યોજનાઓનો લાભ લઈ સ્વાવલંબનની દિશામાં આગળ વધે તે માટે પ્રેરણાત્મક સંદેશો આપવામાં આવ્યો. આ કાર્યક્રમમાં નાયબ પોલીસ અધિક્ષક વિરલ દલવાડી, જિલ્લા મહિલા અને બાળ અધિકારી જલ્પાબેન ત્રિવેદી, ટંકારાના પીઆઇ કે.એમ. છાસિયા, સામાજિક અગ્રણી અરવિંદભાઈ માંડવિયા, ઓરપેટ સંકુલના ડાયરેક્ટ ગોપાલભાઈ સહિતના હાજર રહ્યા હતા.




Latest News