મોરબીમાં સફાઇ કામદારને ભૂગર્ભ ગટર, ખાળકૂવામાં સફાઇ કરાવવા ઉતરવા/ઉતારવા ઉપર પ્રતિબંધ
મોરબીના આરતીબેન પંચાસરાની કલેકટર ઓફીસમાં લીગલ ઓફીસર તરીકે નિમણુંક
SHARE








મોરબીના આરતીબેન પંચાસરાની કલેકટર ઓફીસમાં લીગલ ઓફીસર તરીકે નિમણુંક
મોરબીમાં રહેતા વકીલ આરતીબેન પંચાસરાની કલેકટર ઓફીસમાં લીગલ ઓફીસર તરીકે નિમણુંક કરવામાં આવેલ છે. ઉલેખનીય છેકે, જીલ્લા વકીલ મંડળના પુર્વપ્રમુખ દિલીપભાઈ અગેચાણીયાના અગેચાણીયા એસોસીએટમાં આરતીબેન પંચાસરા વકીલ તરીકે કાર્યરત છે. તેની સરકાર દ્વારા કલેકટર કચેરી ખાતે કાયદાના સલાહકાર તરીકે નિમણૂક કરવામાં આવેલ છે.
મોરબી અગેચાણીયા એસોસીએટના વકીલો દીલીપભાઈ અગેચાણીયા, જીતેનભાઈ અગેચાણીયા (ઉપપ્રમુખ મોરબી બાર એસો.), અશોકભાઈ ખુમાણ (સેક્રેટરી મોરબી બાર એસો.), પુનમબેન અગેચાણીયા, ભાવેશભાઈ ડાંગર, દેવજીભાઈ વાઘેલા, વીવેકભાઈ વરસડા, રમેશભાઈ ચાવડા, જીતેન્દ્ર સોલંકી, કલ્પેશ સંખેસરીયા, સુનીલ માલકીયા, મોનીકા ગોલતર, જીતુભાઈ જોષી, નર્મદાબેન ગડેશીયા, કપીલ ભટ્ટ, હીતેશ પરમાર, કુલદીપ ઝીંઝુવાડીયા, રવી ચાવડા, રાહુલ ગોલતર, સુરેશ વાધાણી, કરણ અગેચાણીયા, કનૈયાલાલ બાવરવા, અમીત મહેતા, મનીષા સોલંકી, ક્રિષ્ના જારીયા, મહેશ્વરી મકવાણા, શાલીની જેઠલોજા, ઈશ્વા પટેલ, જયોતીકા કુરીયા, મેધા પીઠવા, વનીતા પરમાર, શીતલ પાટડીયા, જયોતી ચૌહાણ, પાયલબેન માકાણી, જલ્પા પૈજા, મયુર ઉભડીયા, દીપક પરમાર, નીલેશ ચાવડા, પીન્ટુ પરમાર, જીતેન્દ્ર વાઢેર, કીંજલ જીવાણી, હશુ ચાવડા, આરતી અમૃતીયા, વીરલ છનીયારા, હીના સાગઠીયા તથા મોરબીના સીનીયર તથા જુનીયર વકીલોએ આરતીબેનને શુભેચ્છા પાઠવેલ છે.
