મોરબી મહાપાલિકા દ્વારા સ્વતંત્ર પર્વની ઉજવણી કરાઇ: કમિશનર-ધારાસભ્ય સહિતના હાજર રહ્યા
વાંકાનેરમાં આવેલ મોહંમદી લોકશાળામાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરાઇ
SHARE








વાંકાનેરમાં આવેલ મોહંમદી લોકશાળામાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરાઇ
વાંકાનેરના ચંદ્રપુર પાસે આવેલ મોહંમદી લોકશાળા ખાતે પીર મશાયખ સાર્વજનિક હોસ્પિટલના ટ્રસ્ટી અને મોમીન-મુસ્લિમ સમાજના ધર્મગુરુ સૈયદ શાઈર એહમદ પીરઝાદાના હસ્તે રાષ્ટ્રધ્વજને ખુલ્લા આકાશમાં લહેરાવવામાં આવ્યો હતો અને ત્યાર બાદ સલામી આપવામાં આવી હતી અને સાંસ્ક્રુતિક કાર્યક્રમ યોજીને સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી અને એક મેકને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી ત્યારે સામાજિક અને રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા.
