વાંકાનેરમાં આવેલ મોહંમદી લોકશાળામાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરાઇ
Morbi Today
મોરબીમાં પાર્થશ્વમહાદેવને તિરંગાનો શણગાર કરીને સ્વાતંત્ર્ય દિવસ ઉજવ્યો
SHARE







મોરબીમાં પાર્થશ્વમહાદેવને તિરંગાનો શણગાર કરીને સ્વાતંત્ર્ય દિવસ ઉજવ્યો
15 ઑગસ્ટના દિવસે સહુ કોઈ અલગ અલગ રીતે દેશમાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરે છે. ત્યારે મોરબીમાં ભારતીય મજદૂર સંઘના મહામંત્રી પ્રણવભાઈ ઠાકર દ્વારા પોતાના ઘરે છેલ્લા 12 વર્ષથી માટીના શિવલિંગ બનાવીને પાર્થશ્વમહાદેવની સ્થપના કરીને પૂજા કરે છે દરમ્યાન 15 ઑગસ્ટના દિવસે તેઓએ દેશ ભક્તિ અને શિવ ભક્તિનો સંગમ કરીને પાર્થશ્વમહાદેવને તિરંગાનો શણગાર કર્યો હતો. અને આ રીતે 15 મી ઓગસ્ટની ઉજવણી કરી હતી.
