વાંકાનેરના લુણસર-ચિત્રખડા રોડ ઉપરથી જીવના જોખમે પસાર થતાં વાહન ચાલકો મોરબીમાં વેપારીઓએ દુકાની બહાર પથરા કરેલા માલ સમાનને કમિશનરની હાજરીમાં જપ્ત કરાયો મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા સામાન્ય જ્ઞાન કસોટીનું આયોજન મોરબી નજીકથી જુદાજુદા વાહનોમાંથી ડીઝલની ચોરી કરવાના ગુનામાં વધુ બે આરોપીની ધરપકડ મોરબીની કોર્ટમાં ચાલી ગયેલા ચેક રિટર્નના બે કેસમાં વેપારીનો નિર્દોષ છુટકારો મોરબીમાં ઘરેથી નીકળી ગયેલ ત્રણ વર્ષની બાળકીનું અભયમની ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યુ મોરબીના પીપળી નજીક કારખાનાના કવાર્ટરમાં અજુગતું પગલું ભરી ગયેલ પરિણીતા સારવારમાં મોરબીમાં સગીરોને વાહન આપતા વાલીઓ માટે લાલબતી: બાઇક સ્લીપ થવાથી બે બાળકોને ગંભીર ઇજા
Breaking news
Morbi Today

મોરબીની બંધુનગર પ્રાથમિક શાળામાં બે નવનિર્મિત રૂમનું સરપંચના હસ્તે કરાયું લોકાર્પણ


SHARE











મોરબીની બંધુનગર પ્રાથમિક શાળામાં બે નવનિર્મિત રૂમનું સરપંચના હસ્તે કરાયું લોકાર્પણ

મોરબીની બંધુનગર પ્રાથમિક શાળા ખાતે ગુજરાત સરકારના સ્કુલ ઓફ એક્સેલેન્સ પ્રોગ્રામ અંતર્ગત અદ્યતન સગવડતા સભર બે નવા રૂમનું બાંધકામ કરવામાં આવ્યું છે આ બંને નવનિર્મિત રૂમનું ઉદઘાટન તથા લોકાર્પણ શ્રી બંધુનગર ગ્રામ પંચાયતના સરપંચ શૈલેષભાઈ  દલસાણીયાના હસ્તે કરવામાં આવ્યું હતું આ તકે ધવલભાઈ દલસાણીયા, બાબુભાઈ દલસાણીયા, રાજુભાઈ પટેલ, ભરતસિંહ જાડેજા, ભગવાનજીભાઈ પટેલ, બાલુભાઈ ભીમાણી તથા એસએમસી સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા. આ તકે બાળકોના સર્વાંગી શિક્ષણ માટે વિવિધ ભૌતિક સગવડતા ઉપલબ્ધ કરાવવા બદલ શાળાના આચાર્ય અમૂલભાઈ જોષીએ ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.






Latest News