મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા વિવિધ કાર્યક્રમો-ગણેશ પંડાલમાં હાજર રહ્યા
Morbi Today
મોરબી રામધન આશ્રમ ખાતે રામદેવપીરનો પ્રાગટ્ય મહોત્સવ યોજાયો
SHARE







મોરબી રામધન આશ્રમ ખાતે રામદેવપીરનો પ્રાગટ્ય મહોત્સવ યોજાયો
મોરબી રામધન આશ્રમ ખાતે મહંત ભાવેશ્વરીમાં સાનિધ્યમાં રામદેવપીરના પ્રાગટ્ય મહોત્સવ યોજાયો હતો જેમાં સવારે નેજા ઉત્સવ, યજ્ઞ આખો દિવસ, મહાપ્રસાદ ફરાળ, રાત્રે સંતવાણી ભજન રામદેવપીરનો પાટ, મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવીનો સતસંગ જલજીલણી અગીયારસ નિમિત્તે ઠાકર સ્નાન રાસ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આશ્રમના સ્વયં સેવકો ભાઈઓ બહેનોએ જહેમત ઉઠાવી હતી તેમ મુકેશ ભગતની યાદીમાં જણાવાયું છે.
