ટંકારા તાલુકાની શ્રી નાનારામપર સેવા સહકારી મંડળી લિ.ના પ્રમુખ પદે નિરુભા બેચુભા ઝાલા
SHARE







ટંકારા તાલુકાની શ્રી નાનારામપર સેવા સહકારી મંડળી લિ.ના પ્રમુખ પદે નિરુભા બેચુભા ઝાલા
ટંકારા તાલુકાની શ્રી નાનારામપર સેવા સહકારી મંડળી લિ. ની બિનહરીફ થયેલ વ્યવસ્થાપક કમિટીની પ્રથમ બેઠક કસ્ટોડિયન જી.એમ જાડેજાના અધ્યક્ષ સ્થાને બોલાવવામાં આવી હતી જેમાં વ્યવસ્થાપક કમિટીના તમામ સભ્યો જીતેન્દ્રસિંહ ચંદુભા ઝાલા, ઘનશ્યામ રૂગનાથભાઈ ભાડજા, કિશોરસિંહ પ્રભાતસિંહ ઝાલા, નીરુભા બેચુભા ઝાલા, રૂપસિંહ ચંદુભા ઝાલા, હીરાલાલ નરશીભાઈ જગોદરા, ગણપતસિંહ જીતુભા જાડેજા, પૃથ્વીસિંહ નવલસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ દિપસિંહ ઝાલા, ભરતસિંહ કિરીટસિંહ ઝાલા, શ્રીમતી દશરથબા જોરુભા ઝાલા અને મુક્તાબેન જસમતભાઈ મંડાણી હાજર રહ્યા હતા જેમાં મંડળીના પ્રમુખ તરીકે નિરુભા બેચુભા ઝાલા તથા ઉપપ્રમુખ તરીકે હીરાલાલ નરસીભાઇ જગોદરાની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ હતી. જેથી ઉપસ્થિત તમામ ગ્રામજનોએ નવા હોદ્દેદારોને તથા તમામ વ્યવસ્થાપક કમિટીના સભ્યોને અભિનંદન પાઠવ્યા હતા.
