વાંકાનેરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સફાઈ કામદાર માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો
ટંકારામાં દિવાલો વિકાસ સપ્તાહના રંગે રંગાઈ
SHARE







ટંકારામાં દિવાલો વિકાસ સપ્તાહના રંગે રંગાઈ
વિકાસ સપ્તાહ અંતર્ગત વિવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે ત્યારે ટંકારા પાલિકા દ્વારા વિકાસ સપ્તાહની થીમ સાથે ભીંતચિત્રો દોરવામાં આવ્યા છે. વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે મોરબી જિલ્લામાં ટંકારા પાલિકા દ્વારા જાહેર જગ્યાઓએ આત્મનિર્ભર ભારતન, હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી, સ્વચ્છતા અભિયાન સહિત વિવિધ જાગૃતિ સંદેશ સાથે ભીંતચિત્રો દોરવામાં આવ્યા છે. ચિત્રો થકી દિવાલો વિકાસ સપ્તાહના સંદેશ ના રંગે રંગાઈ છે.
