વિકાસ સપ્તાહ: મોરબીમાં મણીમંદિરથી ત્રિકોણબાગ સુધી વિકાસ પદયાત્રા યોજાઈ
મોરબી પ્રેસ મીડિયા એસો.ની રચના કરાઇ
SHARE







મોરબી પ્રેસ મીડિયા એસો.ની રચના કરાઇ
મોરબીમાં પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને સોશિયલ મીડિયા સાથે જોડાયેલ પત્રકાર મિત્રો દ્વારા સર્વાનુમતે પ્રજાહિતના પ્રશ્નોને વધુ વાંચવા આપવા માટે મોરબીમાં પ્રેસ મીડિયા એસો.ની રચના કરવામાં આવી છે જેમાં કોઈપણ પ્રકારના હોદ્દાઓ વગર નાના મોટા તમામ પત્રકારોને જોડાયેલ છે. અને આ સંસ્થા દ્વારા મોરબીના શોભેશ્વર રોડ પર આવેલ વૃદ્ધાશ્રમની મુલાકાત લઇ તમામ વડીલોને સાલ અર્પણ કરીને તેઓના આશીર્વાદ મેળવ્યા હતા. આ સંસ્થા સાથે પત્રકારત્વ ક્ષેત્રે જોડાયેલા તમામ મિત્રોને જોડાઇ શકે છે.
