મોરબીની તપોવન વિદ્યાલયની બે વિદ્યાર્થીનીઓની સિધ્ધી
SHARE









મોરબીની તપોવન વિદ્યાલયની બે વિદ્યાર્થીનીઓની સિધ્ધી
ગુજરાત તેમજ GCERT ગાંધીનગર પ્રેરીત જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટ દ્વારા આયોજીત આઝાદી કા અમૄત મહોત્સવ કાર્યક્રમની ઉજવણીના ભાગરૂપે મોરબી જિલ્લા કક્ષાનો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગનો કલા ઉત્સવ 2021-22 માં તપોવન વિદ્યાલયની માધ્યમિક વિભાગની વિદ્યાર્થીની ગોલ ક્રીશા રજનીશભાઇએ નિબંધ લેખન સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવેલ છે.તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગમાંથી છગાણી વિધી અજયભાઇએ વકતૄત્વ સ્પર્ધામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છેજે બદલ શાળાના ચેરમેન અશોકભાઇ રંગપરીયા તેમજ પ્રિન્સીપાલ નરેશભાઇ સાણજા તેમજ સમગ્ર શાળા પરિવારે બંને દિકરીઓ જીવનમાં ઉત્તરોતર પ્રગતિ કરે તેવા શુભાષિશ પાઠવ્યા છે.
