ખંડણીખોરનો ત્રાસ: કાલથી હળવદ માર્કેટ યાર્ડ બંધ રાખવાનો યાર્ડના વેપારીઓએ કર્યો નિર્ણય
મોરબી નજીક અજાણ્યા વાહનની હડફેટે આધેડનું મોત
SHARE
મોરબી નજીક અજાણ્યા વાહનની હડફેટે આધેડનું મોત
મોરબીના હાજયાળી ગામે રહેતા અશ્વિનભાઈ ભવાનભાઈ લોરીયા ( ઉ.વ .૪૨ ) નામના આધેડ પોતાનું બાઇક લઇ જતા હતા ત્યારે લૂટાવદર પાસે કોઈ અજાણ્યા વાહને હડફેટે લેતા અશ્વિનભાઈને સારવાર માટે પ્રથમ મોરબી બાદ વધુ સારવાર રાજકોટ સિવિલ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.ત્યાં તેઓનું સારવારમા મોડી રાત્રે મોત નીપજ્યું હતું .