મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને નજરબાગના સંયુક્ત ઉપક્રમે પ્રેરણાદાયી કાર્યક્રમ યોજાયો


SHARE









લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને નજરબાગના સંયુક્ત ઉપક્રમે પ્રેરણાદાયી કાર્યક્રમ યોજાયો

લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી તેમજ લાયન્સ કલબ ઓફ મોરબી નજરબાગના સંયુક્ત ઉપક્રમે સેવાભાવી સભ્ય બાલુભાઈ પાચોટિયાના જન્મ દિવસની સેવા દિવસ તરીક ઊજવણી કરવામાં આવી હતી અને મોરબીમાં આવેલ લાયન્સનગર પ્રાથમિક શાળા સોઓરડી  ખાતે સ્કૂલના 250 જેટલા બાળકોને સ્કૂલ કીટ તેમજ લાયન્સ ક્લબ ઓફ મોરબી નજરબાગ તરફથી દરેક બાળકોને યુનિફોર્મ આપી, કેક કાપી દરેક બાળકોને નાસ્તો કરાવી જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ તકે લાયન્સ કલબ ઓફ મોરબી સિટીના પ્રમુખ હરખજીભાઈ સુવારીયા, લાયન્સ ઇન્ટરનેશનલ સૌરાષ્ટ્ર કચ્છના પૂર્વ ફસ્ટ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર રમેશભાઈ રૂપાલા, ઝોન ચેરમેન અને ક્લબના સેક્રેટરી કેશુભાઈ દેત્રોજાએ બાલુભાઈ પાચોટિયાની સેવાકીય ભાવનાને બિરદાવી હતી.




Latest News