મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

ટંકારામાંથી પ્રતિબંધિત 10 ચાઈનીઝ ફિરકી સાથે એક શખ્સ પકડાયો


SHARE









ટંકારામાંથી પ્રતિબંધિત 10 ચાઈનીઝ ફિરકી સાથે એક શખ્સ પકડાયો

ટંકારા મામલતદાર ઓફિસની પાછળના ભાગમાં આવેલ શેરીમાં રહેતા શખ્સ પાસે ચાઈનીઝ ફિરકી હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે પ્લાસ્ટિકના બચકામાંથી પ્રતિબંધિત ચાઈનીઝ ફીરકીનો જથ્થો મળી આવતા પોલીસે 1500 રૂપિયાની કિંમતની 10 ફીરકીઓ કબજે કરી હતી અને આરોપીને પકડીને તેની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

ટંકારા તાલુકા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે ટંકારા મામલતદાર કચેરીની પાછળના ભાગમાં આવેલ તિલકનગર વાળી શેરીમાં સારીમભાઈ હિંગરોજા નામના વ્યક્તિના કબજામાં રહેલ પ્લાસ્ટિકના બચકા પ્રતિબંધિત ચાઈનીઝ ફીરકીનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે તે 10 ચાઈનીઝ ફિરકી મળી આવતા 1500 રૂપિયાની કિંમતની ફીરકી પોલીસ દ્વારા કબજે કરવામાં આવી હતી અને આરોપી સારીમભાઈ હારુણભાઈ હિંગરોજા 23 રહે. મામલતદાર ઓફિસ પાછળ ટંકારા વાળાની ધરપકડ કરી તેની સામે કલેક્ટરના જાહેરનામાના ભંગનો ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News