માળીયા (મી) તાલુકાના વવાણીયા અને ભાવપરમાં જુગારની બે રેડમાં 11 શખ્સો ઝડપાયા મોરબી સાર્થક વિદ્યામંદિરમાં વ્યસનમુક્તિ જાગૃતિ અભિયાન સેમિનાર શોભના ગાંઠિયા: મોરબીના લાલપર ગામ પાસે નેશનલ હાઇવે રોડ ઉપરની સ્ટ્રીટ લાઈટો બંધ વાંકાનેરના ખીજડિયા ગામે આવેલ શાળામાંથી શિક્ષિકાની તાત્કાલિક બદલી કરવા ઉચ્ચકક્ષાએ કરાઇ રજુઆત મોરબીમાં વિહિપ માતૃ શક્તિ અને દુર્ગાવાહિની દ્વારા બાળ સંસ્કાર વર્ગ યોજાયો હળવદના ચરાડવા ગામે અનુ.જાતિ સમાજના સ્મશાન માટે જમીન ફાળવવા કલેક્ટરને રજૂઆત મોરબી OSEM સ્કૂલના 6 વિદ્યાર્થીઓની SSIP 2.0 અંતર્ગત ત્રણ ઇનોવેટીવ પ્રોજેક્ટની પસંદગી કરાઇ ટંકારાની લજાઈ ચોકડી પાસે સ્થાનિક લોકોએ ઉબડખાબડ રોડ રસ્તાથી કંટાળી ચક્કાજામ કરતાં પોલીસે જાહેરનામા ભંગની કરી કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબીની ઋષિકેશ અને ઓમશાંતિ વિદ્યાલયમાં નશામુક્ત યુવા અભિયાનના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબીની ઋષિકેશ અને ઓમશાંતિ વિદ્યાલયમાં નશામુક્ત યુવા અભિયાનના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો

નશામુક્ત યુવા જાગરણ સપ્તાહ અંતર્ગત વિશ્વ હિન્દુ પરિષદ, દુર્ગાવાહિની તથા માતૃશકિત મોરબી જિલ્લા દ્વારા બે સ્થનો પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબીની ઋષિકેશ વિદ્યાલય ખાતે દુર્ગાવાહીની અને માતૃશકિત દ્વારા યોજાયેલ કાર્યક્ર્મમાં 75 વિધાર્થીઓ હાજર રહ્યા હતા તો મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ઓમશાંતિ વિદ્યાલય ખાતે દુર્ગાવાહીની અને માતૃશકિત દ્વારા યોજાયેલ કાર્યક્ર્મમાં 150 જેટલી વિધાર્થીઓ હાજર હતા અને તેઓને વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગા વાહીની મોરબી પ્રખંડના સંયોજિકા દેવાંગીબેન વ્યાસ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ તકે વિશ્વ હિંદુ પરિષદ મોરબી જિલ્લા માતૃશક્તિ સંયોજીકા મિતલબેન પરેચામોરબી નગર પ્રખંડ દુર્ગાવાહિની  સહસંયોજિકા માયાબેન વાઘાણી તેમજ બંને  વિદ્યાલયના વિદ્યાર્થીઓ, શિક્ષક ગણ  સહિત તમામ ઉપસ્થિત રહીને નશામુકતી અને સ્વદેશી અપનાવવાની પ્રતિજ્ઞા લીધી હતી.






Latest News