મોરબીમાં ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા ઓપન ડાન્સ કોમ્પીટીશન- કલાકારોને એવોર્ડ અર્પણ કરાયા
મોરબીની તપોવન વિદ્યાલયમાં આઇએમએ દ્વારા વિદ્યાર્થિનીઓ માટે આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ યોજાયો
SHARE
મોરબીની તપોવન વિદ્યાલયમાં આઇએમએ દ્વારા વિદ્યાર્થિનીઓ માટે આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ યોજાયો
મોરબીની તપોવન વિદ્યાલય અને ઇન્ડિયન મેડીકલ એશોસીએશનના સંયુક્ત ઉપક્રમે “ADOLESCENCE HEALTH AWARENESS PROGRAMME” અંગે આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે તપોવન વિદ્યાલય ખાતે ઇન્ડિયન મેડીકલ એશોસીએશન દ્રારા યોજાયેલા આ કાર્યક્ર્મમાં ધો.૬ થી ૧૨ ની વિદ્યાર્થીનીઓને સ્વાસ્થ્ય જાગ્રુતતા અંગે “ADOLESCENCE HEALTH AWARENESS PROGRAMME” અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ તકે ડૉ.રમેશભાઇ બોડા (સાગર હોસ્પિટલ) તેમજ ડૉ.દેવયાનીબેન અખાણી (દેવશ્રી હોસ્પિટલ)એ વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન આપ્યું હતુ આ કાર્યક્ર્મનો ઉદેશ વિદ્યાર્થીનીઓ સ્વાસ્થ્ય અંગે જાગૃત થાય અને પોતાના પરિવાર તેમજ સમાજને પણ જાગૃત કરે તેવો હતો.