મોરબીની તપોવન વિદ્યાલયમાં આઇએમએ દ્વારા વિદ્યાર્થિનીઓ માટે આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ યોજાયો
વાંકાનેર શહેર આમ આદમી પાર્ટીનાં પ્રમુખ પદે શૈલેષભાઇ મઢવી
SHARE









વાંકાનેર શહેર આમ આદમી પાર્ટીનાં પ્રમુખ પદે શૈલેષભાઇ મઢવી
મોરબી જીલ્લામાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ યોગેશભાઈ રંગપરિયા અને તેની ટિમ દ્વારા આમ આદમી પાર્ટીને મજબૂત કરવા માટે નવા નવા હોદેદારોની વરણી કરવામાં આવી રહી છે અને હાલમાં વાંકાનેર શહેર આમ આદમી પાર્ટીનાં પ્રમુખ તરીકે શૈલેષભાઇ મોહનભાઇ મઢવીની મોરબી જિલ્લા પ્રમખ યોગેશભાઈ રંગપડિયા, મોરબી જિલ્લા ઉપપ્રમુખ સંજયભાઈ ભટાસણા, જિલ્લા સહ સંગઠન મંત્રી અર્જુનસિંહ વાળા તેમજ વાંકાનેર તાલુકા પ્રમુખ ગનીભાઈ બાદી ઉપસ્થિતમાં નિમણુંક કરવામાં આવી હતી.
